અમારી શાળા શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ ખાતે 15 ઓગષ્ટ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી જેમાં વિધાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત, આર્મી ડાન્સ, ગૂંફન નૃત્ય, રાજસ્થાની ડાન્સ, પિરામિડ, રાસ, ગરબા,શિવ તાંડવ, વગેરે કાર્યક્રમ કરવામાં આવી મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો, માતાઓ, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
વરસાદ નો મોસમ હોવા છતાં જે વાલી શ્રીઓ શાળામાં હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર...
શાળાના દરેક કાર્યક્રમો લાઈવ 1500 જણા એ નિહાળ્યો હતો ફેસબુક અને યૂટ્યૂબ પર......
અને અત્યાર સુધીમાં 10,000 જેટલા લોકોએ વિડિઓ જોયા છે.....
---==જય હિન્દ==---
26th January 2019 ::: 70 Republic Day: History Important day
Chief Guest : Shree D.K.Rajgor (President )
Flag Hoisting : Hiteshsinh B Balavat
Guest : Sarpanch shri president of our school senior citizen ladies & gentlemen
The flag was hoisted by our school of president with us .students were performed his event on the stag On 26th january
- અમારી શાળા મા 70 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી
જેમાં શાળાના પ્રમુખશ્રી ડી. કે.રાજગોર ના હસ્તે ધ્વજવંદન
પ્રિયેડ બાલાવત હિતેષસિંહ
જેમાં સારી સંખ્યામાં વાલીઓ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા સારા કાર્યક્રમ રાસ , ગરબા, નાટક , ડાન્સ, ટીપ્પણી નૃત્ય યોજવામાં આવ્યો હતો ....
Wel come to Republic Day 2018
सबसे पहले आप सभी को श्री कल्याणानंद विधालय अनापुरगढ के तरफ से को 26 जनवरी गणतंत्र दिवस की हार्दिक शुभकामनाये ।।
गणतंत्र दिवस के इस पावन पर्व पर हम सभी भारतीय मिलजुल रहते हुए अपने और अपने देश के विकास में योगदान करे ऐसी हर पल मंगल कामना करते है
Republic day 2018 in India is celebrated on 26th of January, at Friday. In 2018, India is celebrating its 69th Republic Day.
First Republic Day of India was celebrated in 1950.
Wel come to all friends and vali gan
Shree Kalyanadand Vidhyalay Anapurghadh School taraf thi aavkar....