Admission Start Now

ધોરણ 9 થી 12 માં એડમિશન ચાલુ થઇ ગયેલ છે તો ઝડપી એડમિશન કરાવી લેવું મર્યાદિત સંખ્યા હોવાથી આજે જ એડમિશન કરાવો . રાહ કોની જોવી

School New Bus

વિધાર્થીઓને શાળામાં આવવા જવા બસ સુવિધા

SSC વિદાય સમારોહ વર્ષ 2018

ધોરણ 10 ના વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી ડી.કે.રાજગોર ( પ્રમુખશ્રી ) અને તમામ શાળાના આચાર્યશ્રીઓ તેમજ વાલી ગણ અને અમારો સ્ટાફ ગણ .

સ્કૂલ બિલ્ડીંગ સૂચિત પ્લાન 1

વિવિધ ક્લાસરૂમ, પાણીની પરબ , સ્કૂલ ગેટ અને સ્કૂલ બસ ની વ્યવસ્થા ખાસ જરૂરી હોઈ દાતાશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે , તેઓ પોતાના ઉદાર હાથે પોતાનું દાન શાળા સંકુલને અર્પણ કરે .

26 JANUARY Programme School

26 Repblic Day celebrate In My school Student Participet In Dance

Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Showing posts with label Top Student. Show all posts
Showing posts with label Top Student. Show all posts

Tuesday, May 21, 2019

ધોરણ – ૧૦ ( S.S.C ) પરિણામ 2019

શ્રી કલ્યાણાનંદ માધ્યમિક અને ઉ.મા વિધાલય અનાપુરગઢ
ધોરણ – ૧૦ ( S.S.C ) પરિણામ
શાળાનું પરિણામ : 82.52  %           
 બોર્ડ્નું પરિણામ : 66.97 %         
 બનાસકાંઠા જિલ્લા : 68.59 %
બાપલા સેન્ટર પરિણામ : 68.99%
પાસ થયેલ વિધાર્થીઓ : 85 
નાપાસ થયેલ વિધાર્થીઓ : 18     
કુલ સંખ્યા : 103
બાપલા સેન્ટરમાં સૌથી વધુ પરિણામ


Saturday, February 16, 2019

અમારી શાળાનું ગૌરવ

અમારી શાળાનું ગૌરવ
ધોરણ 9 મા અભ્યાસ કરતી વિધાર્થી રાજગોર જિજ્ઞાબેન
તાલુકામાં પ્રથમ ક્રમાંકે


અમારી શાળાનું ગૌરવ

Thursday, January 24, 2019

શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ શાળા નું ગૌરવ તાલુકાના 10 વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ અમારી શાળાના

શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ નું ગૌરવ

ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ ( SSE ) દ્વારા લેવાયલ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી 10 વિધાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ ના 6 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણ મેળવીને ઉત્તીર્ણ થઇ મેરીટમાં સ્થાન મેળવેલ છે આ ઉજ્જવળ સિધ્ધિ બદલ અભિનંદન
તાલુકામાં પ્રથમ નંબરે રાજગોર જિજ્ઞાબેન વજાભાઈ
તાલુકામાં ચોથા નંબરે ચૌહાણ અંકિતાબેન સ્વરૂપભાઈ
તાલુકામાં સાતમા  નંબરે ચૌધરી પૂજાબેન અજાભાઈ
તાલુકામાં આઠમા  નંબરે ચૌધરી હરેશભાઇ દિનેશભાઇ
તાલુકામાં નવમા  નંબરે પ્રજાપતિ સુરેશભાઈ મશારાભાઈ
તાલુકામાં દશમા  નંબરે પરમાર રશિલાબેન ભેરાભાઈ

આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ....
લી...આચાર્યશ્રી તથા સ્ટાફ  શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ


KV VIDHYALAY ANAPURGADH gaurav
પ્રમાણપત્ર 

KV VIDHYALAY ANAPURGADH gaurav
મેરીટ લિસ્ટ


KV VIDHYALAY ANAPURGADH gaurav

KV VIDHYALAY ANAPURGADH gaurav

KV VIDHYALAY ANAPURGADH gaurav રાજગોર જિજ્ઞાબેન વજાભાઈ

Thursday, May 31, 2018

SSC EXAM 2018 RESULT

Top ten student of ssc exam

Tuesday, December 12, 2017

પ્રથમ પરીક્ષા માં તેજસ્વી તારલાઓ ધોરણ 10

પ્રથમ પરીક્ષા માં તેજસ્વી તારલાઓ
વર્ષે 2017-18
ધોરણ 10 માં ટોપ ટેન વિધાર્થીઓના નામ
પ્રથમ ક્રમાકે   ☝
સોલંકી કુલદીપસિહ ઈશ્વરસિહ
   ટકા 79.42            ધોરણ 10 વર્ગ  અ
દ્વિતીય ક્રમાકે  ✌
કોળી નરસિહભાઈ બિજોલાભાઈ
    ટકા 76.42           ધોરણ 10 વર્ગ  અ
તૄતીય ક્રમાકે 
ચૌધરી હિનાબેન ભઞવાનભાઈ 
    ટકા 75.71             ધોરણ 10 વર્ગ  બ
ચતુર્થ  ક્રમાકે ✋
પ્રજાપતિ પુજાબેન બગદાભાઈ
    ટકા 72.85           ધોરણ 10 વર્ગ  અ
પાચમા ક્રમાકે  
    ચૌધરી પંકીતાબેન સોનાભાઈ
   ટકા 71.71            ધોરણ 10 વર્ગ  અ