Admission Start Now

ધોરણ 9 થી 12 માં એડમિશન ચાલુ થઇ ગયેલ છે તો ઝડપી એડમિશન કરાવી લેવું મર્યાદિત સંખ્યા હોવાથી આજે જ એડમિશન કરાવો . રાહ કોની જોવી

School New Bus

વિધાર્થીઓને શાળામાં આવવા જવા બસ સુવિધા

SSC વિદાય સમારોહ વર્ષ 2018

ધોરણ 10 ના વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી ડી.કે.રાજગોર ( પ્રમુખશ્રી ) અને તમામ શાળાના આચાર્યશ્રીઓ તેમજ વાલી ગણ અને અમારો સ્ટાફ ગણ .

સ્કૂલ બિલ્ડીંગ સૂચિત પ્લાન 1

વિવિધ ક્લાસરૂમ, પાણીની પરબ , સ્કૂલ ગેટ અને સ્કૂલ બસ ની વ્યવસ્થા ખાસ જરૂરી હોઈ દાતાશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે , તેઓ પોતાના ઉદાર હાથે પોતાનું દાન શાળા સંકુલને અર્પણ કરે .

26 JANUARY Programme School

26 Repblic Day celebrate In My school Student Participet In Dance

Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Saturday, November 17, 2018

સૌરાષ્ટ્ર પ્રવાસ 2018 દરમિયાન વિધાર્થીઓ સાથે મોજ

સૌરાષ્ટ્ર પ્રવાસ 2018
શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ સંકુલ માથી 4 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વિધાર્થીઓ સાથે મોજ ..
જેમાં પ્રથમ દિવસે નવા રણુજા , જૂનાગઢ,  દ્વારકા, બેટ દ્વારકા, ચોટીલા, ભાલકાતિર્થ , હરસિધ્ધી માતાજી મંદિર,  સોમનાથ મહાદેવ મંદિરે આરતી ના દર્શન કરી ધન્યતા અનુભવી. ....
અને સોમનાથ દરીયા કિનારો ની મઝા..
માધવપુર બીચ , ગીરનાર પર્વત , નરસિંહ મહેતા નો ચોરો , અશોક શિલાલેખ , દામોદર કુડ, વગેરે....

Wednesday, June 27, 2018

અમારી સ્કૂલ માં નવિન બસ નુ ઉદ્ઘાટન સમારંભ અને શાળા પ્રવેશોઉત્સવ યોજાયો

તા: 26/06/2018 ના રોજ  અમારી સ્કૂલ શ્રી કલ્યાણાનંદ માધ્યમિક અને ઉ.મા વિધાલય અનાપુરગઢ સંકુલ મા નવિન બસ નુ ઉદ્ઘાટન સમારંભ અને શાળા પ્રવેશોઉત્સવ, સાઇકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ  પાલનપુર ના ગાદીપતિ શ્રી રામેશ્વરાનંદગીરીજી કલ્યાણાનંદગીરીજી મહારાજશ્રી ના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો
જેમા અતિથિ વિશેષ શ્રી નથાભાઇ એચ.પટેલ ધારાસભ્ય શ્રી ધાનેરા ઉપસ્થિત રહ્યા હતા
અને શાળા ના પ્રમુખશ્રી ડી.કે.રાજગોર સાહેબ ના ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો હતો
જેમા મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થી મિત્રો એ હાજરી આપી હતી જે બદલ દરેક નો શાળા પરિવાર વતી આભાર

Friday, June 22, 2018

અમારી શાળામાં આજે આંતરરાષ્ટીય યોગ દિવસ ની ઉજવણી કરી હતી

અમારી શાળામાં આજે આંતરરાષ્ટીય યોગ દિવસ ની ઉજવણી કરી હતી
જેમા દરેક સ્ટાફ મિત્રો અને ધોરણ 9 થી 12 સુધીના વિધાર્થીઓ સાથે યોગ દિવસ ની ઉજવણી કરી
કેટલાક વાલીઓ એ હાજરી આપી ને અમારો પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ.

આછેરી ફોટા ની ઝલક ....

 Kv vidhyalay anapurgadh yog divas

 Kv vidhyalay anapurgadh yog divas

 Kv vidhyalay anapurgadh yog divas

 Kv vidhyalay anapurgadh yog divas

 Kv vidhyalay anapurgadh yog divas

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી
દરેક વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી
સ્ટાફ સાથે ચર્ચા કરી હતી

કૂછ જલક ફોટા સાથે માણીયે. ..

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર સાહેબ ધોરણ 9 થી 12  ના વિધાર્થીઓ સાથે મુલાકાત કરી

Thursday, May 31, 2018

SSC EXAM 2018 RESULT

Top ten student of ssc exam

Tuesday, May 15, 2018

સ્કૂલ બસ માટે આવેલ સહાય અને દાતાશ્રીઓના નામ

સ્કૂલ બસ માટે આવેલ સહાય અને દાતાશ્રીઓના નામ

શ્રી પી.ડી.ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ ને નવી સ્કુલ બસ સહાય માટે 11000/- નો ચેક સ્વીકારતા પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર ....
શ્રી  પી.ડી.ફાઉન્ડેશન ટ્રસ્ટ ને ખુબ ખુબ આભાર

શ્રી પી.ડી.ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ ને નવી સ્કુલ બસ સહાય માટે 11000/- નો ચેક સ્વીકારતા પ્રમુખ શ્રી ડી.કે.રાજગોર .... શ્રી  પી.ડી.ફાઉન્ડેશન ટ્રસ્ટ ને ખુબ ખુબ આભાર ....

Wednesday, April 4, 2018

English Teacher Required

શાળા : શ્રી કલ્યાણાનંદ માધ્યમિક અને ઉ.મા વિધાલય અનાપુરગઢ
લાયકાત : M.A bed with English
 સંપર્ક : 9925503628

ઓનલાઈન અરજી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

CLICK HERE ONLINE FORM 

Kv vidhyalay anapurgadh english teacher recruitment

K v vidhyalay Anapurgadh english teacher recruitment 2018

Friday, March 30, 2018

Admission Start ધોરણ 9 થી 12

Admission Start

ધોરણ 9 થી 12 માં એડમિશન ફોર્મ  ચાલુ થઈ ઞયેલ છે
જલદી એડમિશન ફોર્મ ભરો....