Admission Start Now

ધોરણ 9 થી 12 માં એડમિશન ચાલુ થઇ ગયેલ છે તો ઝડપી એડમિશન કરાવી લેવું મર્યાદિત સંખ્યા હોવાથી આજે જ એડમિશન કરાવો . રાહ કોની જોવી

School New Bus

વિધાર્થીઓને શાળામાં આવવા જવા બસ સુવિધા

SSC વિદાય સમારોહ વર્ષ 2018

ધોરણ 10 ના વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી ડી.કે.રાજગોર ( પ્રમુખશ્રી ) અને તમામ શાળાના આચાર્યશ્રીઓ તેમજ વાલી ગણ અને અમારો સ્ટાફ ગણ .

સ્કૂલ બિલ્ડીંગ સૂચિત પ્લાન 1

વિવિધ ક્લાસરૂમ, પાણીની પરબ , સ્કૂલ ગેટ અને સ્કૂલ બસ ની વ્યવસ્થા ખાસ જરૂરી હોઈ દાતાશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે , તેઓ પોતાના ઉદાર હાથે પોતાનું દાન શાળા સંકુલને અર્પણ કરે .

26 JANUARY Programme School

26 Repblic Day celebrate In My school Student Participet In Dance

Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Saturday, August 17, 2019

અમારી શાળા શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ ખાતે 15 ઓગષ્ટ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી

 અમારી શાળા શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ ખાતે 15 ઓગષ્ટ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી જેમાં વિધાર્થીઓ દ્વારા  પ્રાર્થના, સ્વાગત, આર્મી ડાન્સ, ગૂંફન નૃત્ય, રાજસ્થાની ડાન્સ, પિરામિડ, રાસ, ગરબા,શિવ તાંડવ, વગેરે કાર્યક્રમ કરવામાં આવી મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો, માતાઓ, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
વરસાદ નો મોસમ હોવા છતાં જે વાલી શ્રીઓ શાળામાં હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર...
શાળાના દરેક કાર્યક્રમો લાઈવ 1500 જણા એ નિહાળ્યો હતો ફેસબુક અને યૂટ્યૂબ પર......
અને અત્યાર સુધીમાં 10,000 જેટલા લોકોએ વિડિઓ જોયા છે.....
                   ---==જય હિન્દ==---



















Tuesday, May 21, 2019

ધોરણ – ૧૦ ( S.S.C ) પરિણામ 2019

શ્રી કલ્યાણાનંદ માધ્યમિક અને ઉ.મા વિધાલય અનાપુરગઢ
ધોરણ – ૧૦ ( S.S.C ) પરિણામ
શાળાનું પરિણામ : 82.52  %           
 બોર્ડ્નું પરિણામ : 66.97 %         
 બનાસકાંઠા જિલ્લા : 68.59 %
બાપલા સેન્ટર પરિણામ : 68.99%
પાસ થયેલ વિધાર્થીઓ : 85 
નાપાસ થયેલ વિધાર્થીઓ : 18     
કુલ સંખ્યા : 103
બાપલા સેન્ટરમાં સૌથી વધુ પરિણામ


Wednesday, May 1, 2019

Admission Start Now

Admission Start

ધોરણ 9 થી 12 માં એડમિશન ફોર્મ  ચાલુ થઈ ઞયેલ છે
જલદી એડમિશન ફોર્મ ભરો....

Monday, April 29, 2019

શિક્ષકોની ભરતી પ્રક્રિયા

આજે શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુર ગઢમા  3 શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી
ગણિત વિષય
અંગ્રેજી વિષય
સંસ્કૃત /ગુજરાતી

જેમાં શાળા ના પ્રમુખશ્રી ડી.કે.રાજગોર અને શાળાના આચાર્યશ્રી રમેશભાઈ સાથે ચર્ચા વિમશ........





Saturday, February 16, 2019

અમારી શાળાનું ગૌરવ

અમારી શાળાનું ગૌરવ
ધોરણ 9 મા અભ્યાસ કરતી વિધાર્થી રાજગોર જિજ્ઞાબેન
તાલુકામાં પ્રથમ ક્રમાંકે


અમારી શાળાનું ગૌરવ

Saturday, January 26, 2019

અમારી શાળા મા 70 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી

26th January 2019 :::  70  Republic Day: History Important day

Chief Guest : Shree D.K.Rajgor (President )
Flag Hoisting : Hiteshsinh B Balavat
Guest : Sarpanch  shri president of our school senior citizen ladies & gentlemen
The flag was hoisted by our school of president with us .students  were performed his event on the stag  On 26th january

  • અમારી શાળા મા 70 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી 

જેમાં શાળાના પ્રમુખશ્રી ડી. કે.રાજગોર ના હસ્તે ધ્વજવંદન
પ્રિયેડ બાલાવત હિતેષસિંહ

જેમાં સારી સંખ્યામાં વાલીઓ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા સારા કાર્યક્રમ રાસ , ગરબા, નાટક , ડાન્સ, ટીપ્પણી નૃત્ય યોજવામાં આવ્યો હતો ....


KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY

KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY






KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY



KV VIDHYALAY ANAPURGADH 26 JANUARY



Thursday, January 24, 2019

શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ શાળા નું ગૌરવ તાલુકાના 10 વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ અમારી શાળાના

શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ નું ગૌરવ

ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ ( SSE ) દ્વારા લેવાયલ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી 10 વિધાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ ના 6 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણ મેળવીને ઉત્તીર્ણ થઇ મેરીટમાં સ્થાન મેળવેલ છે આ ઉજ્જવળ સિધ્ધિ બદલ અભિનંદન
તાલુકામાં પ્રથમ નંબરે રાજગોર જિજ્ઞાબેન વજાભાઈ
તાલુકામાં ચોથા નંબરે ચૌહાણ અંકિતાબેન સ્વરૂપભાઈ
તાલુકામાં સાતમા  નંબરે ચૌધરી પૂજાબેન અજાભાઈ
તાલુકામાં આઠમા  નંબરે ચૌધરી હરેશભાઇ દિનેશભાઇ
તાલુકામાં નવમા  નંબરે પ્રજાપતિ સુરેશભાઈ મશારાભાઈ
તાલુકામાં દશમા  નંબરે પરમાર રશિલાબેન ભેરાભાઈ

આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ....
લી...આચાર્યશ્રી તથા સ્ટાફ  શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ


KV VIDHYALAY ANAPURGADH gaurav
પ્રમાણપત્ર 

KV VIDHYALAY ANAPURGADH gaurav
મેરીટ લિસ્ટ


KV VIDHYALAY ANAPURGADH gaurav

KV VIDHYALAY ANAPURGADH gaurav

KV VIDHYALAY ANAPURGADH gaurav રાજગોર જિજ્ઞાબેન વજાભાઈ