Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Donation


શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ  ટ્રસ્ટ પાલનપુર સંચાલિત

શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ માં

 વિવિધ ક્લાસરૂમ, પાણીની પરબ , સ્કૂલ ગેટ અને સ્કૂલ બસ  ની વ્યવસ્થા ખાસ જરૂરી હોઈ દાતાશ્રીઓને વિનંતી કરવામાં 
આવે છે કે , તેઓ પોતાના  ઉદાર હાથે પોતાનું 
 દાન શાળા સંકુલને  અર્પણ કરે .

ક્લાસરૂમ, પાણીની પરબ , સ્કૂલ ગેટ અને સ્કૂલ બસ ના સૂચિત  તસ્વીરોની  ઝલક 

kvvidhyalayanapurgadh
સ્કૂલ ગેટ સૂચિત 


k v vidhyalay anapurgadh
સ્કૂલ બિલ્ડીંગ સૂચિત પ્લાન 1

k v vidhyalay anapurgadh
સ્કૂલ બિલ્ડીંગ સૂચિત પ્લાન 2


k v vidhyalay anapurgadh school bus
મોટી સ્કૂલ બસ સૂચિત 

k v vidhyalay anapurgadh school
પાણીની પરબ  સૂચિત 

k v vidhyalay anapurgadh school
પાણીની પરબ  સૂચિત 



  શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ  ટ્રસ્ટ પાલનપુર દ્રારા ચાલતી વિવિધ ફેકલ્ટી 
  • શ્રી કલ્યાણાનંદ માધ્યમિક શાળા અનાપુરગઢ 
  • શ્રી કલ્યાણાનંદ ઉચ્ચત્તર  માધ્યમિક શાળા અનાપુરગઢ 
  • શ્રી કલ્યાણાનંદ પ્રાથમિક  શાળા અનાપુરગઢ  ( સૂચિત  ) 

0 comments:

Post a Comment